આ માંડવી માં 2×2 ની size માં પ્યોર સવન માં બનાવી છે આના કરતા પણ એક મોટી size માં 2.5×3 માં પણ ઉપલબ્ધ છે વળી,જો સ્ટેન્ડ મુકવામાં આવે તો નાની માનડવી માં 8 લોટા રાંદલ તેડી શકાય મોટી માંડવી માં જો સ્ટેન્ડ સાથે હોય તો10 થી 12 લોટા રાંદલ તેડી શકાય.
9913183661